STORYMIRROR

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

કીટ્ટા

કીટ્ટા

1 min
71

"જા, તારી કીટ્ટા..."

તું કે'તી કે તરત

જ હું ખોલતો

નાસ્તાનો ડબ્બો, કે'તી --

"બોલું છું !" કેવું હતું ,

રીસાવું-મનાવવું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance