STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Thriller Others

3  

Vishvesh Jhala (ઉમંગ)

Thriller Others

ખુશાલી

ખુશાલી

1 min
268

એથી તો વધુ કોઈ ખુશાલી મળી નથી,

હોય તું સંગે ને ચાની પ્યાલી મળી નથી,


રહે છે એ જ અફસોસ હજુય દિલને,

મારી લાગણીની કશે લેવાલી મળી નથી,


કેદ થયાં છે એ સપનાઓ હૃદયમાં હવે,

અમે કરેલા ગુનાની બહાલી મળી નથી,


તમે જ વસી ગયાં છો મારાં અસ્તિત્વમાં,

મને હવે તો કોઈ જગા ખાલી મળી નથી,


લખે છે દર્દને તું શબ્દોમાં પરોવીને 'ઉમંગ',

ને એથી તો મને એકાદી તાલી મળી નથી !


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

ક્યાં છે

ક્યાં છે

1 min വായിക്കുക

ખુમારી

ખુમારી

1 min വായിക്കുക

પથ્થર

પથ્થર

1 min വായിക്കുക

જગા

જગા

1 min വായിക്കുക

આદત

આદત

1 min വായിക്കുക

સરવાળો

સરવાળો

1 min വായിക്കുക

ખૂણામાં

ખૂણામાં

1 min വായിക്കുക

વિરાસત

વિરાસત

1 min വായിക്കുക

પ્રહાર

પ્રહાર

1 min വായിക്കുക

Similar gujarati poem from Thriller