STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Others

ખુમારી

ખુમારી

1 min
162

ગમી ગઈ છે તારી ખુમારી

નમી ગઈ છે જિંદગાની,


તારી ને મારી યારી

આ દુનિયામાં છે ભારી,


નિર્દોષ સ્મિતની છેડી છે તે રેલી

આંખોમાં છલકે છે તારી ખુમારી,


મળી ગઈ છે મને તારી યારી

ને નમી ગઈ છે દુનિયાદારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract