STORYMIRROR

Kaushik Dave

Fantasy Others

3  

Kaushik Dave

Fantasy Others

ખુલ્લા દરવાજા

ખુલ્લા દરવાજા

1 min
152

સીધું સાદું ખોરડું મારું,

મહેમાનનું સ્વાગત કરું,

પ્રતિક્ષા કરું એ દિવસની, 

ખાસ મહેમાન સાથે વાત કરું.


 દૂર સુધી નજર કરું,

 ના કોઈ દેખાય અમને, 

ખુલ્લા દરવાજા રાખીને,

પ્રતિક્ષા મહેમાનની કરું


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy