STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

ખોવાઈ રાધા

ખોવાઈ રાધા

1 min
13.7K


ખોવાયો તુ અને 

તારા શબ્દો 

ખોવાયો તુ અને

તારી યાદો

ખોવાયો તુ

અને તારા મીઠાં 

સ્મરણો

ખોવાઇ તારી સવાર

અને મારી સાંજ

ખોવાઇ છે રાધા

કાના ની વાંસળી માં..

ખોવાયો છે કાન

રાધાના પ્રેમમાં...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance