STORYMIRROR

Bindya Jani

Drama

3  

Bindya Jani

Drama

ખજાનો

ખજાનો

1 min
307

અમાપ સાગરની ભીતર અમુલ્ય છે,

મોતીઓનો ખજાનો,


તેમ સંબંધોના સાગરમાં અમુલ્ય છે,

સ્નેહનો ખજાનો,


ઉછળતા મોજા જેવો અમુલ્ય છે,

મારા વિચારોનો ખજાનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama