Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

ખીલવી જાત

ખીલવી જાત

1 min
347


દેહધારી માનવ આજ તથ્ય વગરનું ભટકતો રહેતો;

જીવન વાટે ઉભાં સંસારી આલમને હરદમ ખોતો.


લક્ષ્ય વગરની કલ્પનામાં અટવાટો પછડાતો રહેતો;

સુખ પાછળની ઘેલછામાં ઘાયલ નિરંતર ફરતો.


અંતરમન અકળાવી સર્વ કામોનો બોજો ઉપાડી રહેતો;

આભાસી જળની ઝાકળ પકડવા ઊંડાણે જઈ મથતો.


બંધ દરવાજા ભીતર નિર્માણ નાહકનો જોતો રહેતો;

ખુદની ખામોશી હટાવી લીધાનો ડર મનમાં સદા ભરતો.


છોડી બાહ્ય મુખોટો સહજ ખીલવી જાત ખુશ જે રહેતો;

બની યોદ્ધો આભાસ જગથી જાતને જોજન દૂર કરતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational