Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

ખાલીપાનો ભાર

ખાલીપાનો ભાર

1 min
277


આ પ્યાર છે આપણો કે પાણીદાર તલવારની ધાર છે,

ક્યારક અફાટ રણ તો ક્યારેક અનરાધાર છે !


એક મુજ મહિ વિસ્તરતું શૂન્યતાનું ખાલી આકાશ,

તારા વગર હવે કેટલો બધો આ ખાલીપાનો ભાર છે !


આ ખામોશીની આંધીમાં અટવાઈ એકલતા મારી,

અહેસાસોનો આ કેવો અજીબો ગરીબ કારોબાર છે !


ભાવ કેરા ભવ્ય ભવનનું ચણતર થયું ચાહતથી,

કેમ થશે ધરાશયી જ્યાં તમારી યાદોનો આધાર છે !


હવે "પરમ" મિલન ઝંખે આ "પાગલ" મનખો મારો,

કોણ જાણે કેટલા જનમથી એ પાગલ પારાવાર છે !



Rate this content
Log in

Similar gujarati poem from Romance