કેટલા ખુશ છીએ
કેટલા ખુશ છીએ
દિલમાં છે દર્દ અને મુખ પર રાખી સ્માઈલ કોને કહેવું અમે કેટલા ખુશ છીએ,
પહેરી સિલ્ક સાડીને મુખ પર છે મેકઅપ કોને કહેવું અમે કેટલા ખુશ છીએ,
દર્દની ભાષામાં વણાઈ એક મીઠી ભાષા કોને કહેવું અમે કેટલા ખુશ છીએ,
હોમાઈ ખોટા સ્વપ્નમાં જિંદગી છતાં કોને કહેવું અમે કેટલાં ખુશ છીએ,
મિત્ર સાથે લાગણીઓ રહે અકબંધ કોને કહેવું અમે કેટલા ખુશ છીએ.
