કેસૂડો
કેસૂડો
1 min
12.2K
અવસર આવ્યો આંગણે
વસંતમાં ખીલ્યો કેસૂડો,
ફાગણ મહિનાની મોસમે
ખીલતાં રહે વન ઉપવન,
હોળીની જ્વાળા પ્રગટે
રોષ ક્રોધનો રિપુ બળશે,
ભેદભાવ અને કલહ મિટશે
દિલોનાં જ્યારે અંતર ખૂટશે,
રંગોમાં સૌ નરનારી રંગાશે.
ઉમંગભેર તન મન ભીંજાશે.