STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

3  

LALIT PRAJAPATI

Romance

કેમ ના આવે

કેમ ના આવે

1 min
194

એ સામે હોય ને યાદ કેમ કશું ના આવે ?

બાકી એકાંતમાં શબ્દો ના ઉભરા આવે,


ભીંજવું હું જાત આખી રાત આખી જો,

સ્વપ્નોમાં એ પહેલા મેહના ઝાપટા આવે,


હું એમ સમજુ અષાઢી માહોલ જામ્યો છે,

બેઋતુ તારી નજરનાં જો માવઠા આવે,


એ સહજતા શણગારીને એમ ચાલે છે,

કોઈ દર્દો ને ઓઢાડી હર્ષના કામળા આવે,


રાહ જોવું છું હું એમની આજેય એ રીતે,

કે મહેફિલમાં બેઠાં હોય ને જામ ના આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance