કેમ કરી ભૂલાય
કેમ કરી ભૂલાય
કેમ કરી ભૂલાય.. શહીદો તમને કેમ કરી ભૂલાય
શહીદોના....લોહીની છે આ વાત
સપૂતો તમને કેમ......
વીરો તમને કેમ......
ઝંખના જોઈતી.. આઝાદીની ઝંખના જોઈતી
ભૂલી ગયા.. ભૂલી ગયા શાન અને ભાન
વીરો તમને કેમ ....
સપૂતો તમને કેમ...
લોહીડા રેડ્યા રે. મા હિંદ તારી આઝાદી કાજે રે
નીડર બની ... મોતને ભેટ્યા તારે કાજે રે
સપૂતો તમને કેમ...
શહીદો તમને કેમ...
કહેવા માગું વાત.. દેશની રાખી તમે લાજ
અંગ્રેજો સામે.... લડ્યા તમે હિંદ કાજ
વીરો તમને કેમ...
સપૂતો તમને કેમ..
જોજો લોકો રે.. શહીદોને તમે ના ભૂલતા રે
આઝાદ જેવા.. ભગત જેવા સપૂતો હતા વીર
સપૂતો તમને કેમ..
વીરો તમને કેમ...
