Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

કેમ કરે છે આટલી તારાજી ?

કેમ કરે છે આટલી તારાજી ?

1 min
109


આ પવન અને વરસાદે શું કોઈ હોડ લગાવી છે ?

પહેલા વાવાઝોડું આવીને તહસ નહસ કરી ગયું;

અત્યારે આ વરસાદ તહસ નહસ કરી રહ્યો છે,


ક્યાંક પવને વરસાદ સામે શરત તો નથી લગાવીને ?

આપણા બેમાંથી કોની તાકાત વધારે !

ક્યાંક આ શરત ને જીતવા તો,

વરસાદ જીદે નથી ચડ્યો ને ?


આ પવને વૃક્ષો વેલીઓનો સત્યાનાશ કરી નાખ્યો,

આ વરસાદે તો જાણે વૃક્ષોને મૂળ સોતા ઉખેડી નાખ્યા,

આ બંને ને શું કઈ ઈનામ મળવાનું છે ?


આ બંને ને કોઈ એવોર્ડ આપવાનું છે ?

શું આ એની રીત છે માનવીને ડરાવવાની ?

કે પછી માનવીના કર્મોનું ફળ છે ?


શું છે આ બંનેનાં મનમાં ?

કોઈ ગુસ્સો છે ? કોઈ નારાજગી છે ?

કેમ કરે છે આટલી તારાજી?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy