Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Tragedy Others

4.8  

Manishaben Jadav

Tragedy Others

કેમ ગોપનીયતા રાખતા જાય છે

કેમ ગોપનીયતા રાખતા જાય છે

1 min
235


મને એ જોઈને આશ્ચર્ય ખૂબ થાય છે,

જેને માની જિંદગી જીવાતી જાય છે,

એ જ કેમ ગોપનીયતા રાખતા જાય છે.


જેના થકી જ દિનની શરૂઆત થાય છે,

મનમાં હરપળ જેના જ વિરાર આવે છે,

એ જ કેમ ગોપનીયતા રાખતા જાય છે.


જિંદગીમાં સૌથી વધુ મહત્વ અપાય છે,

સુખદુઃખ જેની સંગ વહેંચાય છે,

એ જ કેમ ગોપનીયતા રાખતા જાય છે.


જેના વિશ્વાસથી જિંદગી ખુશીમાં જાય છે,

આનંદની છોળો સંગ સંગ વહેંચાય છે,

એ જ કેમ ગોપનીયતા રાખતા જાય છે.


સર્વસ્વ માની જેના સ્મરણો વધુ થાય છે,

જિંદગી જીવવાની કલ્પના જ્યાં થાય છે,

એ જ કેમ ગોપનીયતા રાખતા જાય છે.     


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy