Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Romance Inspirational

3  

Ketan Bagatharia

Romance Inspirational

કદર કર

કદર કર

1 min
138


સંસાર છે નાદાની ન કર,

જીવન સાથે હિસાબ ન કર,


અંતરમાં કોઈક છે ધ્યાન ધર,

શ્વાસના સ્વરની સાધના કર,


"હું" પણું નથી કદર કર,

જીવનને મારું મારું ન કર,


બેહિસાબ જીવન જાયા ન કર,

આંતરમન જીવ સાધના કર,


રેનબસેરા જીવને માથાકૂટ ન કર,

રાહી, અનંતનું આરાધન કર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance