STORYMIRROR

Pinky Shah

Drama

1  

Pinky Shah

Drama

કડવાચોથ

કડવાચોથ

1 min
529

કડવાચોથની રાતે ચાંદની રાહ જોઈ બેઠી હોય છે એ વ્રત રાખનારી તમામ સ્ત્રીઓ...

પતિના ક્ષેમકુશળને લઈને કરાતુ આ વ્રત સ્ત્રીઓમાં ખૂબ પ્રચલિત છે.

આકાશમા ઉગતા ચાંદને જોઈને સ્ત્રીઓ પોતાનું વ્રત પતિની પૂજા કર્યા બાદ પાણી પી અને ખોલે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama