કચરો
કચરો


માનનાં કચરાને કાઢવાની કોઈ વાત છે,
અહં નિંદા, અનીતિ અને દુરાચાર,
ભાવોના બદલાવની વાત છે,
આગ ક્યાંક તો લાગી છે સાહેબ,
ધુમાડા આ દૂર ફેલાયની વાત છે,
હવા પાણી જમીનમાં દુર્ગંધ ફેલાય છે,
કેમિકલની દુનિયાની આ વાત છે.
ક્યારેક આ પ્રદૂષણને,
જીવનમાં સરખાવી જોઈએ,
માનના મેલને,
દૂર કરવાની અહીં વાત છે.