Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Inspirational

4.5  

Bharat Thacker

Inspirational

કચ્છની પહેચાન

કચ્છની પહેચાન

1 min
11.7K


કચ્છ પ્રદેશની વાત અલગ,

કચ્છની જમીન અલગારી છે,

વિપરીત સંજોગોમાં પણ,

કચ્છે કામણગારી કેડી કંડારી છે.


મોદી સાહેબના વક્તવ્યએ,

મ્હોર મારી છે એ વાત પર,

આફતને અવસર બનાવી,

દાખલારૂપ બનવું એ કચ્છની ખુમારી છે.


Rate this content
Log in