STORYMIRROR

Chetan Gondaliya

Thriller

3  

Chetan Gondaliya

Thriller

કાશ્મીરનો ચાંદો

કાશ્મીરનો ચાંદો

1 min
448

આ પુનમડી રાતે, કાળા-ભમ્મર આભલે

ઓઇલો લટકે સે ચાંદો, લપલપતી કટાર શોં...

ઈ અંધારા આભથી’યે કાળો

હ્ય્દ ઠેકી આવેલો-કાળમુખો ઓળો..

નિર્દોષ રૈયત માંથે ઠોઈકાં ગરનેડ ચાર-ચાર !

દૂરનાં પાડોશમાં ભંઈસો કો'ક કૂતરો,

પછી ત્યારથી ..પછી ત્યારથી ...

આખે-આખી ઘાટી કાશ્મીરની ફફડી ઉઠે સે...!


**શૈલી: શુદ્ધ આર્વાચિન કાઠિયાવાડી ગુજરાતી બોલી.

** કાશ્મીર માં તેનાત એક મિત્ર નાં મૂખે સાંભળેલ ઘટના ને કવિતાબધ્ધ કરી.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller