Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purohit Divya

Inspirational

4  

Purohit Divya

Inspirational

કાળનો ધુમાડો

કાળનો ધુમાડો

1 min
22.8K


કાળના ધુમાડા નીકળ્યા જે પ્રદૂષણ ફેલાવશે,

શાંત ગગને જઈ અને એ ક્રૂરતા રેલાવશે.


ઉદ્યોગ અવળા માર્ગ લઈને છેડશે પર્યાવરણ,

તો કાળની કેડી જગતમાં હીનતા પ્રસરાવશે.


રોગ, હિંસાને સતત દાનવ સમી વૃત્તિ બની,

પ્રકૃતિને ઠેસ વાગી કોણ જખમ ખેડાવશે ?


બે - અદબ થઈને બધા આ જંગલો કાપી રહ્યા,

ખુદ જ ખુદને વેરી થઈને દુશ્મની પહેરાવશે.


કારખાનાઓ કહેર વરસાવશે જાજો બધો ને,

પ્રકૃતિની સળગી રહી છે કોણ એ ઠેહરાવશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational