STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance

3  

અજય પરમાર "જાની"

Romance

કાજળભરી નજર

કાજળભરી નજર

1 min
292

આંખોમાં કાજળ હતું એમની

કે, કાજળમાં આંખો હતી ?


કાજળ થકી ખોવાયો હતો,

હું એમની નજરમાં...


ને મારી નજરમાં નજર નાંખીને,

રોકી રાખ્યો હતો મને,


કેવી રીતે ભૂલું હું એ કાજળભરી નજર,

જેને કાજળ થકી નજર લગાવી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance