STORYMIRROR

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

1 min
310

કણકણમાં વસે છે પ્રાચીનકાળની પ્રસિદ્ધિઓ, 

એવું છે મારૂ ગુજરાત અનોખું.... 


નાચે પગ જ્યાં ઢોલનો તાલ ગુંજતો હોય કાનમાં, 

એવું છે મારૂ ગુજરાત રંગીલું.... 


છે મિશ્રણ અનોખું સાહસ, પ્રજા ને નિર્મળ પ્રેમનું, 

એવું છે મારૂ ગુજરાત દયાળુ... 


કર્યું અર્પણ દેશને જીવન રાષ્ટ્ર એક કરવા, 

એવા છે મારા ગુજરાતના નેતા સરદાર પટેલ...


શીખવે અહીં માતા ને જન્મના સાથે જ ઉછળે વીરતાનું દૂધ પાઈ, 

એવા છે મારા ગુજરાતની રાણી મણિકર્ણિકા... 


ધરતીમાં વસે છે વિરતા, પુણ્યો ને માફ કરી દેવાની ક્ષમતા, 

એવું છે મારૂ ગુજરાત શાનદાર... 


આન, બાણ ને શાનથી રહે લોકો અહીં, 

એવું છે મારા ગુજરાતવાસી અહીં...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama