STORYMIRROR

Chhaya Shah

Romance

4  

Chhaya Shah

Romance

જરૂર છે

જરૂર છે

1 min
231

જીવનમાં મારા, નવા તરવરાટની જરૂર છે,

પ્યાસા પંખીઓને, એકબીજાના સાથની જરૂર છે,


જો તું આપે સાથ તો, તારા સાથની જરૂર છે,

હાથમાં મારા હાથને, તારા હાથ ની જરૂર છે,


પ્રેમથી તરફડતી મને, તારા પ્રેમની જરૂર છે,

દિલને મારા, તારા દિલની જરૂર છે,


હૃદયના હૃદયને, તારા રુહની જરૂર છે,

જો તું આપે આલિંગન તો, તારા આગોશની જરૂર છે .


Rate this content
Log in

Similar gujarati poem from Romance