જરા શાળા એ આવજો
જરા શાળા એ આવજો
આવતા જતા જરા શાળા એ આવતા જજો
બીજું બધું કંઈ નઈ બાળકોને મળતા જજો
શાળાની મુલાકાત કાજે શાળાએ આવતા જજો
બીજું બધું કંઈ નઈ બાળકોને શિખવાડવા જજો
શાળાની પ્રાર્થના કાજે શાળા એ આવતા જજો
બીજું બધું કંઈ નઈ બાળકોને પ્રગતિ કરાવતા જજો
શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમને જોવા શાળા એ આવતા જજો
બીજું બધું કંઈ નઈ બાળકોને પ્રોત્સાહિત કરતા જજો
