STORYMIRROR

Jayshree Soni

Inspirational

3  

Jayshree Soni

Inspirational

જોગણ.....

જોગણ.....

1 min
261

લગ્નની બેડીએ બંધાવું મારે,

કે મીરાં સમ જોગણ બનવું મારે !


નક્કી તો મારે જ કરવું કે,

રાધા સમ પ્રેમ દિવાની બનવું મારે !


નક્કી તો મારે જ કરવું કે,

રાણી લક્ષ્મીબાઇ સમ યોદ્ધા બનવું મારે ! 


નક્કી તો મારે જ કરવું કે,

કલ્પના ચાવલા સમ અંતરિક્ષ યાત્રી બનવું મા રે !


નક્કી તો મારે જ કરવું કે,

અમ્રિતા પ્રીતમ સમ લેખક બનવું મારે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational