Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpak Goswami

Inspirational

4.5  

Pushpak Goswami

Inspirational

જો તું આવે

જો તું આવે

1 min
453


જો તું આવે સંગાથે, દરિયાને પાર જાવું મારે,

સ્વપ્ન મહીં સાગરમાં, ડૂબકી લગા'વું મારે.


સંસારના દુઃખો સામે, એકલહાથે લડવું મારે,

આપ્યા છે ઝેરના કટોરા, જાણી જાણી પીવું મારે.


જો તું આવે સંગાથે, તારા પર વારી જવું મારે,

જો ના આવે તો આખુંય, જગ જતું કરવું મારે.


અમરત્વ ક્યાં અહીં, આજ આવ્યો કાલ જવાનું,

તારા પ્રેમની મીઠી વીરડી, સંગે લઈને ફરવું મારે.


મતલબની દુનિયામાં, "નિષ્પક્ષ" કેમ રહેવું મારે,

સ્વાર્થ એટલો કે કાયમ, તારા જ પક્ષે આવવું મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational