જન્મદિવસ
જન્મદિવસ
સૌથી પાકુ સગપણ….
ખૂદ વિધાતા એ સોંપેલું ,
મુજ નયનને પ્યારું લાગે છે ,
લાગણીથી જે સૌને અપનાવે ,
હર વર્ષની માફક પાઠવી શુભાશિષ ,
આનંદની સીમા આજ થઈ ઘણી ,
દિલથી નીકળતી દુવા સદાય ,
ખુશીઓનો ખજાનો રહે તમારી સંગે ,
સદા રહો તમો તને ,મને અને ધને સુખી ,
છે એ આ અંતરના આશિષ ,
વરસે ,વરસતા રહેશે અનરાધાર ,
હરખાઈ ને અમે કહીએ ,
Happy Birthday Jay and Janak ♥️
Lot’s of love ,happiness and blessings from us ♥️♥️
