STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

જન્મદિવસ ચિંતન

જન્મદિવસ ચિંતન

1 min
425

આરંભ અંધકાર, અંત પણ અંધકાર, 

બંને વચ્ચે થોડો પ્રકાશ એ જીવન. 


આગમન ભેદિ, નિર્વાણ રહસ્ય, 

વચ્ચે જરા ઉજાસ એ જીવન !


આવન જાવન ભેદ ના જાણે, 

વ્યર્થ માણી, વેડફે જીવન, 


મણાય તો માણી લે, 

'રાહી' આ મોહનું જીવન ! 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance