STORYMIRROR

Alpa Vasa

Inspirational Others

3  

Alpa Vasa

Inspirational Others

જનેતા

જનેતા

1 min
156

ઈશ્વરે કર્યો એક ઉપકાર મોટો,

સવી જીવને આપી એક જનેતા.


જનનીને ક્યાં છે ભાષા ?

એ તો જાણે સ્પર્શને આંખોની ભાષા.


છતાં દુનિયા સામે બાળ કાજે લડી લેતી,

ને વરસતી સદા બની હેતની હેલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational