Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Fantasy

4  

Mulraj Kapoor

Fantasy

જળપરી

જળપરી

1 min
229


બધે જ જળ પ્રદુષિત થયા,

જળપરીએ નિવાસ બદલ્યા,

રાહ એની ઘણી જોતા રહ્યા,

પણ એના દર્શન જ ન થયા.


કલ્પના મહીં રહેવાનું એનું,

ટાળે છે હવે એ ક્યાંય જવાનું,

બહુ જો મન થાય  ફરવાનું,

તો વાર્તાને ફિલ્મોમાં દેખાવાનું.


બાળકો સાથે વધારે  બનતું,

 કામ છે તેનું  આ મનગમતું,

પરોપકાર   અને   દયાભાવ,

આવો છે તેનો જાતી સ્વભાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy