Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jignasa joshi

Inspirational Others

4  

jignasa joshi

Inspirational Others

જિંદગી

જિંદગી

1 min
244


જિંદગી ક્યાં સતાવે કોઈને, તકદીર રમાડે છે,

સુખ દુઃખનાં સરવાળા પણ, એ જ કરાવે છે,


નથી જિંદગી કોઈની સુખી, મન સમજાવે છે,

પાછળથી એ જ આપણને ખૂબ રડાવે છે,


સમજવી મુશ્કેલ છે જિંદગી, અંતે જ સમજાવે છે,

કાલે સારું થશે એવું, મન મનાવે છે,


વિચારોમાં આમ જ જીવન વિતાવે છે,

નથી માણતા જીવન એટલે, દુઃખ સતાવે છે,


“શુક” આવીને આજે એ જ સમજાવે છે,

જાણવાં કરતાં માણો જિંદગી એ બતાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational