STORYMIRROR

Hemisha Shah

Inspirational

3  

Hemisha Shah

Inspirational

જિંદગી

જિંદગી

1 min
446

ખોવા જેવી નથી એવી ક્ષણ છે જિંદગી,

માનો તો ઉપવન નહિ તો એક રણ છે જિંદગી, 


ભૂલવા જેવી કેટલીયે વાતો 

ભૂલી જજે..

કારણકે જૂની યાદોનું પ્રકરણ છે જિંદગી, 


સમયની સાથે ચાલજે દોસ્ત,

પછી તો.... ઇન્દ્રધનુષી સતરંગ છે જિંદગી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational