Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

જિંદગી

જિંદગી

1 min
334


પામવા જેવું બધું પામી જ લીધું જિંદગી.

એક ચપટી સુખ કદી ચાખી જ લીધું જિંદગી.


ચાહવા લાગી હવે હું જાતને મારી પછી,

હું સહારો ખુદનો છું ધારી જ લીધું જિંદગી.


કોઈ આપે દર્દ તો દુઃખી નહીં થાઉં કદી,

જો સદા મનને પછી વારી જ લીધું જિંદગી.


આપ તું પીડા ખુશી કે લાખ દર્દો શું થયું?

એક સરખું એ ગણી ચાહી જ લીધું જિંદગી.


આંગણું વાંકુ ભલેને હોય ના ફરિયાદ છે,

તેં નચાવ્યો નાચ તો નાચી જ લીધું જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational