STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

જિંદગી જીવવાની એક મજા છે

જિંદગી જીવવાની એક મજા છે

1 min
419

જિંદગી જીવવાની એક મજા છે, 

જિંદગી જીવવાની મજા જ કંઇક અલગ છે,


ક્યાંક સુખનો સાગર છે, 

ક્યાંક દુઃખનો દરિયો છે,


ક્યાંક મનની માયા છે, 

ક્યાંય તનની તકલીફ છે,


ક્યાંક સહકારની છાયા છે, 

ક્યાંક કળાની કાયા છે,


ક્યાંક અંગોની આશા છે, 

ક્યાંક ખુશીઓમાં નિરાશા છે,


ક્યાંક મહેફિલની મજા છે,

ક્યાંક મોતની સજા છે, 


ક્યાંક ચેતનરૂપી ચમત્કાર છે, 

ક્યાંક સંબંધનો રણકાર છે,


ક્યાંક જીવવાનો જુગાડ છે, 

ક્યાંક લાગણીઓનો બગાડ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children