STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

જિંદગી જીવવા માટે

જિંદગી જીવવા માટે

1 min
316

જિંદગી જીવવા માટે જડવું પડે, 

જિંદગી બદલવા માટે લડવુું પડે,


જિંદગી સરળ કરવા સમજવું પડે,

જિંદગી જાણવા જતું કરવું પડે, 


જિંદગી શીખવા મળ્યા રહેવું પડે,

જિંદગી પામવા પળવાર રુકવું પડે,


જિંદગીમાં રહેવા રંગાવું પડે,

જિંદગીના ઉમંગમાં મગ્ન થવું પડે, 


જિંદગીમાં વ્યવહારમાં વેચાવું પણ પડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children