જિંદગી અને કવિતા
જિંદગી અને કવિતા
જિંદગી ચાલે જાય છે,
કવિતા એટલે લખાયે જાય છે;
એવું માનવું એ ખોટું છે.
સાચું તો એ છે "મનોજ"!
કવિતા લખાયે જાય છે,
જિંદગી એટલે ચાલે જાય છે.
જિંદગી ચાલે જાય છે,
કવિતા એટલે લખાયે જાય છે;
એવું માનવું એ ખોટું છે.
સાચું તો એ છે "મનોજ"!
કવિતા લખાયે જાય છે,
જિંદગી એટલે ચાલે જાય છે.