STORYMIRROR

Rayde Bapodara

Tragedy

3  

Rayde Bapodara

Tragedy

જિંદગી અધૂરી છે

જિંદગી અધૂરી છે

1 min
180

તારા વિના મારી જિંદગી અધૂરી 

તારા વિના તડપુ છું મારી મજબુરી,


સપનાં સજાવ્યા હતાં જીવનમાં 

મહેલો બનાવ્યા હતા ઘણા હવામાં,

એ આશા ન થઈ શકી મારી પૂરી 

તારા વિના મારી જિદંગી અધૂરી,


પ્રભુને જાગી હશે ઈર્ષા આપણા પ્રેમની 

ખંડિત કરી પ્રભુએ આપણી જોડી,

બનાવી દીધી પલમાં બેઉ વચ્ચે દૂરી 

તારા વિના મારી જિંદગી અધૂરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy