Purvi Shukla
Tragedy
આજ મારામાંથી બાદ થઈ હું,
બની જીવતી લાશ મૂર્છિત થઈ હું,
હું ખુદને જ રહી નિહાળી,
ન કાઈ શકું હું ભાળી,
શ્વાસ ચાલે તોય બરબાદ થઈ હું
આજ....
આતમ મુજ દેહમાં આવવા ચહે,
બોલવું છે ઘણું તોય મન ન કાઈ કહે,
ફોટો બની લોકોને એ પછી યાદ થઈ હું
આજ...
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
અાંસુ બટકણા હોતા નથી....! અાંસુ બટકણા હોતા નથી....!
'અવધિ જિંદગી ની હતી બે -ચાર દિવસ ની, ઉધારી તેમાં તારી વસુલ થઈ ન શકી.' જીવનમા મળેલી નિષ્ફળતાઓના અફસોસ... 'અવધિ જિંદગી ની હતી બે -ચાર દિવસ ની, ઉધારી તેમાં તારી વસુલ થઈ ન શકી.' જીવનમા મળે...
જિંદગીથી મોત આ વગદાર છે. જિંદગીથી મોત આ વગદાર છે.
જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં કરું. જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં ક...
સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવનમાં ક્યાં ક્યાં નથી ... સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવન...
છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે. છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે.
'કિનારે અમે ઉભા છીએ ને ડૂબવાની મને આશ થાય છે, પ્રેમની વાત હોઠો પર આવતા અસહ્ય દર્દ નો અહેસાસ થાય છે.'... 'કિનારે અમે ઉભા છીએ ને ડૂબવાની મને આશ થાય છે, પ્રેમની વાત હોઠો પર આવતા અસહ્ય દર્...
Who was rich, only they. . Who was rich, only they. .
'વૃદ્ધાશ્રમ બાંધવામાં એમ હું મારૂ દાન કરી આવ્યો, માં-બાપને ત્યાં છોડી કાર્ય હું મહાન કરી આવ્યો.' સમા... 'વૃદ્ધાશ્રમ બાંધવામાં એમ હું મારૂ દાન કરી આવ્યો, માં-બાપને ત્યાં છોડી કાર્ય હું ...
નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે. નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે.
વૃક્ષારોપણ કરીને હજી તો બેઠોતો છાયાની આશમાં, એક માળીએ જ કઠિયારો બનીને એ જ શાખ કાપી છે. વૃક્ષારોપણ કરીને હજી તો બેઠોતો છાયાની આશમાં, એક માળીએ જ કઠિયારો બનીને એ જ શાખ કા...
સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી. સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી.
મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે. મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે.
નારી પર થઇ રહેલા અત્યાચાર ને જયારે તમે અનુભવો અને એને પ્રશ્ન કરો ત્યારે એ નારીના મનમાં ચાલી રહેલા જવ... નારી પર થઇ રહેલા અત્યાચાર ને જયારે તમે અનુભવો અને એને પ્રશ્ન કરો ત્યારે એ નારીના...
ગ્રહણ પડછાયાનું ! ગ્રહણ પડછાયાનું !
બધું ધૂંધળું ને ધૂસર છે, વિષાદનો કારમો અવસર છે. મેઘથી ઘેરાયેલું નગર છે, પહેરો કોઇ શ્વાસ ઉપર છે. બધું ધૂંધળું ને ધૂસર છે, વિષાદનો કારમો અવસર છે. મેઘથી ઘેરાયેલું નગર છે, પહેરો...