Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

જીવનનો જશ્ન મનાવી લઈએ

જીવનનો જશ્ન મનાવી લઈએ

1 min
135


ચાલ ને રંગ રસિયા,

એકબીજા ના,રંગે, રંગાઈ જઈએ.

હું અને તું એકબીજામાં રહીયે


હું તારામાં અને તું મારા માં

હું ખળ ખળ વહેતી નદી ને

તું સમંદર મારી


હું ફૂલ ને

તું મહેકતી ખુશ્બુ મારી

હું હદય ને

તું ધડકન મારી


હું આકાશ ને

તું ચમકતો ચાંદ મારો

હું સોનેરી કિરણ ને

તું ઝગમગતો સૂરજ મારો


તારી સાથે ઊગુ ને

તારી સાથે અસ્ત થાઉં

એકબીજાનો હાથ અને

સાથ આપતા રહીએ


એકમેકને ગમતા રહીયે

એકમેકમાં ઓગળતા રહીયે

જીવનનો જશ્ન માનવતા રહીયે


Rate this content
Log in

Similar gujarati poem from Romance