Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

જીવનની રાહમાં

જીવનની રાહમાં

1 min
174


સાથની સાર્થકતા બતાવી જા તું,

સંગાથની પરિભાષા સમજાવી જા તું,


હમસફર બની મિસાલ કાયમ કરી જા તું,

ભલે હોય ગરીબી કે અમીરી,

હરેક હાલમાં સાથ નિભાવી જા તું,


હાથમાં હાથ લઈ,

જીવનભરનો સાથ આપી જા તું,


અનંત આભ જેવો અસીમિત પ્રેમ આપી,

ઇતિહાસમાં અમર કરી જા તું,


મારા જીવનની રાહમાં છે ઘણા કંટકો,

કંટકો વચ્ચે પણ ફૂલ ખીલાવી જા તું,

મારા જીવનબાગને મહેકાવી જા તું,


Rate this content
Log in

Similar gujarati poem from Romance