STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

જીવનની મુલાકાત

જીવનની મુલાકાત

1 min
754

ઉતમ છે અતિઉત્તમ છે જીવન મારું મનમિત છે

ઓળખ છે મોહક છે જીવન મારું સુંદર છે


રીત છે રસમ છે જીવન મારું ધન્ય છે

આશા છે અરમાન છે જીવન મારું  સ્મિત છે


અર્પણ છે દર્પણ છે જીવન મારું તર્પણ છે

સાથ છે આશ છે જીવન મારું નામ છે


મન છે મનોબળ છે જીવન મારું મહેનત છે

દિન છે દીપક છે અંજવાળાની વાત છે


જીવન છે પરિમલ છે જીવનની જ્યોત છે

જીવનની શરૂઆત છે જીવનની મુલાકાત


Rate this content
Log in

Similar gujarati poem from Romance