જીવનની જ્યોત
જીવનની જ્યોત
યાદ કરવું છે યાદોના મહેફીલથી
વાતો કરવી છે વાચા ના વ્હેણમાં
સમજી જવું છે સંચારના સાધન થી
માણી લેવું છે મોજના માધ્યમથી
જાગી જવું છે જિજ્ઞાસાના જીવનથી
હસી લેવું છે હાસ્યના હલથી
પામી લેવું છે પ્રેમના પુષ્પોથી
વાંચી લેવું છે વમળોની વાચાથી
જીવવું છે જીવનની જ્યોતથી
યાદ કરવું છે યાદોના મહેફીલથી
