Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Inspirational

5.0  

Swati Pavagadhi

Inspirational

જીવનની ઘટમાળ

જીવનની ઘટમાળ

1 min
1.7K


જીવનની ઘટમાળ છે એક;

વાત છે એવી અનેક.

શબ્દોના તીરો અનેક;

યુગો યુગોથી એને નિવારવાનો રસ્તો એક.

મુસીબતોની સજૉય ક્ષણ;

રસ્તા હોય ઘણા બંધ.

ત્યારે બુધ્ધિથી થાય નિર્ણય,

કયાંક છે જવાબ એનો મૌન;

અને કયાંક છે એક શબ્દ.

જયાં ગુંચવાય દુશ્મન એકબંધ,

સાચા જવાબો શોધવા સરળ;

શાંતિ ને ધીરજ સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational