Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nirali Shah

Abstract Tragedy

4.8  

Nirali Shah

Abstract Tragedy

જીવન

જીવન

1 min
313


શું કહું ! કેવું જીવન એ જીવી ગઈ,

હતું દર્દ દિલમાં તોય સૌને હસાવતી રહી,


ક્યારેક મિત્ર તો ક્યારેક પથદર્શક બનીને,

સૌનું દુઃખદર્દ હળવું કરતી રહી,


દીકરી, બહેન, માતાને પત્ની તરીકે,

આ જન્મનાં ઋણાનુંબંધ નિભાવતી રહી,


સંબંધો હોય સાસુ - વહુનાં કે દેરાણી - જેઠાણીનાં,

દરેક ને હંમેશા મજબૂત બનાવતી રહી,


દીકરી તો હંમેશા બે કુળ ને તારે

એ કહેવત ને યથાર્થ કરાવતી ગઈ.

#TravelDiaries


Rate this content
Log in