Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purvi Shukla

Drama

3  

Purvi Shukla

Drama

જીવન વગર

જીવન વગર

1 min
175


છે બૂરું ગુસ્સે થવું કારણ વગર,

કેમ તું અકળાય છે મારા ઉપર?


તુજ નજરમાં હું રહું તે છતાં,

હાજરીની ન કશી થાતી અસર.


ખૂબ કપરી પ્રીતની છે આ સફર,

આવવવાની તોય હું તારે નગર.


આપણો સંબંધ એવો રહ્યો છે,

આપણે એકબીજામાં તરબતર.


શ્વાસ જીવનના તું મારાં હતાં,

ન તોય લીધી તે મારી ખબર !!


Rate this content
Log in