Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj J. Patel

Inspirational

2  

Manoj J. Patel

Inspirational

જીવન-સંગ્રામ

જીવન-સંગ્રામ

1 min
473


જીવન-સંગ્રામે તું જ તારો લડવૈયો.

તું જ તારો સારથી અને તું જ તારો રથી.


તું જ તારી તલવાર અને તું જ તારી ઢાલ,

તું જ તારી સેના અને તું જ તારો સેનાપતિ.


જીવન-સંગ્રામ વચ્ચે એક એકલો તું,

જીવન-મૃત્યુ વચ્ચે એક એકલો તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational