STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

જીવન રંગીન

જીવન રંગીન

1 min
60

જીવનરાહ અદભૂત છે,

આનંદ મંગલે જીવજો જરા, કોઈ વાર મજા કે 

કોઈવાર ચડાવ મજા ને ચડાવ તો આવ્યો કરે સાથ 

હોય આપનો તો દરેક જીવનની દરેક પળ જીવી લેવાય જીવનનો દરેક સમય જીવી લેવાય....


શરીર કસાયેલ હોય કે કમજોર શું ફેર પડે છે !

સાથ આપનો મળે તો કહેવું શું જીવન રંગીન લાગે છે


વાતો ના સહારે જીવન થોડી જાય,સંઘર્ષ થકી તો મેદાન મરાય છે...આપનો સાથ હોય તો કહેવું જ શું રહ્યું.... બાપુ જીવન રંગીન લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance