જીવન-નવીન હોય છે
જીવન-નવીન હોય છે
માંગવાથી તો બધું જ મળી જાય છે
માંગ્યા વિના મળે છે ને એમાં
જીવન જીવવાની મજા જ કંઈક નવીન છે
સાથે રહેનાર મન તો બધે મળી જાય છે
મનને ન ગમતું મળી જાય તો એમાં પણ
મનને મેેેળવવાનો મેળાપ જ કંઈક નવીન છે
જીવન તો બધા જીવી જાય છે
પણ જીવન સાથે ઘડતર ઘડી જાય તો
એમાં ઘડનાર ના સંબંંધો જ મુલ્યવાન હોય છે
જીવન મરણ તો બધા જ કરતા હોય છે
પણ મરણ ને નવું જીવન બનાવી જાય
એજ સાચો જન્મયી બની જાય છે
