STORYMIRROR

Rahul Desai

Inspirational

3  

Rahul Desai

Inspirational

જીવન જીવવાની મજા

જીવન જીવવાની મજા

1 min
510

બનવું હોય તો સાગર જેવા બનો,

ભલે કેટલોય ખારો હશે એ,

પણ એને તમારા મુખ પર મીઠું સ્મિત લાવતા આવડે છે.


ભલે કેટલો પણ વિશાળ હોય,

પણ તમારા ચરણ સ્પર્શી નમન કરતા એને આવડે છે.


સમાવીને બેઠો છે આખુ જગત એની અંદર, તોયે અહંકાર ના છલકાવો એ એને આવડે છે,


બનવું હોય તો સાગર જેવું બનો, સ્મિત વહેંચો,નમ્રતા રાખો અને સ્થિર રહો.

જીવન જીવવાની મજા એમા જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational