STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

જીવન ગમશે!

જીવન ગમશે!

1 min
14.9K


જીવન ગમશે!


જીવન ગમશે,

સપના જીવતા રાખ,


જીવન ગમશે,

નિરાશાને કૂવામાં નાખ,


જીવન ગમશે,

વિકસાવ નવી પાંખ,


જીવન ગમશે,

સફળતાને તું ચાખ,


જીવન ગમશે,

ખુશીઓ મળશે લાખ,


જીવન ગમશે,

ચોખ્ખી રાખો આંખ,


જીવન ગમશે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational